સુંદરતાનો પર્યાય છે તું,
પ્રેમનો પ્રથમ અધ્યાય છે તું..
કુદરતનો આભાર માનુ કે આંખ આપી મને,
બાકી અંધને થયેલો અન્યાય છે તું !!
-આદિત
સુંદરતાનો પર્યાય છે તું,
પ્રેમનો પ્રથમ અધ્યાય છે તું..
કુદરતનો આભાર માનુ કે આંખ આપી મને,
બાકી અંધને થયેલો અન્યાય છે તું !!
-આદિત