માદળિયું

પહેરે છે હજુંય એ, માદળિયું મારા નામનું ,
ને ક્યારનુંય નાહી લીધું મેં તો, એના નામનું!
*માદળિયું (LOCKET - not TALISMAN)
- આદિત

મુઢમાર

સાંભળ્યું છે…

મુઢમાર ઘાવ નો દર્દ શિયાળામાં ઉપડે..

તો પછી આ દિલ ચોમાસામાં કેમ દુખ્યું?

– આદિત