ના રામની રહી શકી ના બાબરની થઈ શકી..
આટલું લોહી પીને પણ તૃપ્ત ન થઈ શકી..
એવી કુલટા જમીન માટે લડશે લોકો,
જે પાક કે પવિત્ર તો દૂર, ક્ષમાશીલ પણ ના રહી શકી..
– આદિત
ના રામની રહી શકી ના બાબરની થઈ શકી..
આટલું લોહી પીને પણ તૃપ્ત ન થઈ શકી..
એવી કુલટા જમીન માટે લડશે લોકો,
જે પાક કે પવિત્ર તો દૂર, ક્ષમાશીલ પણ ના રહી શકી..
– આદિત