ચંદ્રગ્રહણ

(June 15, ચંદ્રગ્રહણ)

1. એ તો એક સ્થિતિ હતી ભ્રમણની,
તોય ચર્ચા હતી બધે મારા ગ્રહણની!

(ચંદ્રગ્રહણ અહીં યુ.એસ. માં નહતું દેખાયું)

2. કોણ જાણશે કે થયું’તું ગ્રહણ મારે દેશ?
અહીં તો હું હેમ જેવો શીતળ, દૂધ જેવો સફેદ!

– આદિત