માદળિયું

પહેરે છે હજુંય એ, માદળિયું મારા નામનું ,
ને ક્યારનુંય નાહી લીધું મેં તો, એના નામનું!
*માદળિયું (LOCKET - not TALISMAN)
- આદિત

દીલ POPCORN

મળે તારા પ્રેમની ગરમી, ને થઇ જાય ધાણી,
મારા આ સુકા દીલની સાવ નાની પ્રેમ કહાની..!

-આદિત  (‘POPCORN ખાતાં ખાતાં’ !)