પ્રેમ્-પાત્ર


તારા પ્રેમની
માત્ર એક બુંદથી
છલકાઈ જશે..
સાવ છીછરું છે
મારૂ પ્રેમ્-પાત્ર!

‘પ્રેમ્-પાત્ર’ અહીં દ્વિઅર્થી છે! એક તો સામાન્ય પાત્ર(વાસણ) કે જેમા પ્રેમ સમાય તે…
અને બીજુ પ્રેમી તરીકેનું મારું પાત્ર (વ્યક્તિત્વ)..એ પણ સાવ છીછરું છે!
“Why do I fall in love with every woman I see who shows me a little bit of attendance!!”

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s