“લાંબી લાંબી રાતો ને ન ખૂટે એટલી વાતો,
સમય થાય પસાર હસતા હસતા..
આ street’o અને avenue’o વચ્ચે ક્યાંક
ખોવાઈ ગયા એ ઊમા ચાર રસ્તા..”
-આદિત
“લાંબી લાંબી રાતો ને ન ખૂટે એટલી વાતો,
સમય થાય પસાર હસતા હસતા..
આ street’o અને avenue’o વચ્ચે ક્યાંક
ખોવાઈ ગયા એ ઊમા ચાર રસ્તા..”
-આદિત
i like this 🙂