અમાસમા અજવાળું


તડફડતી ઈચ્છાઓને ભાગ્ય કેરો શ્ર્વાસ મળે તો સારું!!
ઓ ખુદા! બાકી તારા હુકમો પર ચાલે ક્યાં જોર મારુ!!
ઘેરાયેલો છું મુશીબતો થકી તો શું થયું,
મદદ નહી તો ફકત શક્તિ દે,કરું અમાસમા અજવાળું!

અભિપ્રાય