હાઇકું

ભક્ત શિયાળો
ચઢાવે, દર જુમ્મે,
બર્ફી-ચાદર.

-આદિત

Advertisements

હાઇકું

મારી જેમજ
પહોંચે મોડું મારું,
પાર્સલ પણ!

-આદિત