મુક્તક Posted on મે 4, 2012મે 4, 2012 by aadit301287 ચાર પાંદળી ભેગી મળીને થઇ ફૂલ! એમને સુંદર કેહવાની કરી મે ભૂલ! પછી તો ભમરા એવા ખીજાયા, કે દઇ ગયા મળીને મોતની હૂલ! – આદિત Share this:EmailFacebookTwitterPrint & PDFPrintLike this:Like Loading... Related