આવ્યો ઊનાળો!


નવા છે પાન, ફૂટી કૂંપળો ને નવી ડાળો,
મોડો મોડો ભલે, પણ આવ્યો ઊનાળો!

ઊગે છે ઘણા અંજા઼ન* વૃક્ષો અહીં પણ,
અહીંયા ય કશે ખીલ્યો હશે ને ગરમાળો?

લટાર મારતાં રોકાયો Ben & Jerry’s પર,
શોધ્યો પણ કશે દેખાયો ના કોઈ બરફ-વાળો!

ફરીશ નહીં ‘આદિત’ sun cream વગર,
પડી જઈશ સાવ કાળો, નહીં રહે રુપાળો!

-આદિત
*અંજાન એટલે કે ઓળખતાં નથી આવડતાં ! 😛

2 thoughts on “આવ્યો ઊનાળો!

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s