સવારના ૫ વાગ્યા છે..
લાઈબ્રેરીથી ઘરે જઉં છું..
અડધો ઊંઘમાં છું..
-૭ સે.(Feels like -14C) છે..
શરીર પર પૂરતા આવરણ છે એટલે લગભગ INDIAની ઠંડી ગણીલો..
અને થાય છે કે રસ્તામાં…
.
.
‘ટહેલિયો’ મળી જાય
અને
હું ય એની સાથે ગાવા લાગું..
‘જમુના જળમાં કેસર ઘોળી
(ટન..ટન)
સ્નાન કરાવું શામળા’
અને
‘શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી
(ટન..ટન)
હે નાથ નારાયણ વાસુદેવ’ !!!
બોસ મગજમાં Nostalgiaનાં exact spot પર ટકોર મારી છે…
ટન..ટન..Nice..
bhai tooo good… bau j mast…..