સપનાના પ્રકાર


અલા આ સપના કયા પ્રકારના હોય?
ઘન, પ્રવાહી કે વાયુ?
ઊંઘ સાથે ઉડીને આવ્યા’તા આંખમા  (વાયુ),
પાંપણ નીચે દબાયા તો સાવ ચૂર-ચૂર થઈ ગયા (ઘન)
ને
પછી આંસુ રુપે વહી ગયા (પ્રવાહી)..!
અલા આ સપના કયા પ્રકારના હોય ???

– આદિત

અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s