ભાગ્ય Posted on ફેબ્રુવારી 19, 2010 by aadit301287 કારણ વગરની સજા ભોગવું, એ જાણે લખેલું હોય મારા લલાટ પર! ઊડાડી ગયું છાંટા કોઇ, કે જ્યારે હું ચાલતો’તો ફૂટપાથ પર! Share this:EmailFacebookTwitterPrint & PDFPrintLike this:Like Loading... Related