“હોય શ્રધ્ધાનો વિષય તો કોઇ તારણ ન જોઇએ!
પ્રેમતો થઈ જાય એમ જ કોઈ કારણ ન જોઇએ!
તમે હર-હંમેશ ગૂંચવો છો સોગંદોમા મને,
પ્રેમમાં કદી બંધનોનું ભારણ ન જોઇએ!”
– આદિત
“હોય શ્રધ્ધાનો વિષય તો કોઇ તારણ ન જોઇએ!
પ્રેમતો થઈ જાય એમ જ કોઈ કારણ ન જોઇએ!
તમે હર-હંમેશ ગૂંચવો છો સોગંદોમા મને,
પ્રેમમાં કદી બંધનોનું ભારણ ન જોઇએ!”
– આદિત