તારી એક હરકતે મારા સપનાને ચકનાચૂર,
ને અરમાનોને સાવ ફીક્કા કરી નાખ્યા છે!
નહી કરું માફ હવે,કઢાવી લે દાખલો દિલમાંથી,
મે સહી-સિક્કા કરી રાખ્યા છે!
તારી એક હરકતે મારા સપનાને ચકનાચૂર,
ને અરમાનોને સાવ ફીક્કા કરી નાખ્યા છે!
નહી કરું માફ હવે,કઢાવી લે દાખલો દિલમાંથી,
મે સહી-સિક્કા કરી રાખ્યા છે!
સરસ હળવું હસાવે અને ચોટ ઉભી કરે છે.મથ્યા કરો. વાંચો મને @
http://himanshupatel555.wordpress.com ( original poems)
http://himanshu52.wordpress,com ( translations)
thank you.
nice one ! effective !
Its touch the heart
abhar Kandarp abhar!!