નથી રોતો હું જાત પર હવે,
જ્યારથી મોતને જીંદગી પર હાવી થતી જોઇ છે!
નથી જોતો હું રાહ પર હવે,
જ્યારથી તને ‘કોઈક’ ના બાઈક પર જતી જોઈ છે!
નથી રોતો હું જાત પર હવે,
જ્યારથી મોતને જીંદગી પર હાવી થતી જોઇ છે!
નથી જોતો હું રાહ પર હવે,
જ્યારથી તને ‘કોઈક’ ના બાઈક પર જતી જોઈ છે!
Nice one man… keep it up..
thanks! will try!