“ધબક્યુ’તુ હ્રદય એને જોઇને બે ઘડીને પછી સાવ સંકોચાઇ ગયું..
આંખો મીંચી મે ઉઠ્યા પછી ને સપનુ પાંપણમા સચવાઇ ગયું..!
ખબર નહી કેવી રીતે પણ કર્યો’તો મારી આંખો એ જ વાર,
અને કોઇનુ નિઃશસ્ત્ર હ્રદય લાગણીઓથી વીંધાઇ ગયું..!”
-આદિત