“ક્યારેય કહી ના શક્યો,બાકી કર્યા’તા ઘણા પ્રયત્નો,કાળજામા ઘણી ઢીલાશ હતી..!!
છેલ્લે જોઇ ના શક્યો,બાકી ફર્યો’તો હું પાછળ,આંખમા ઘણી ભીનાશ હતી..”
-આદિત