ફ્રોઝન Posted on સપ્ટેમ્બર 1, 2009જાન્યુઆરી 15, 2011 by aadit301287 ક્યાથી લાવું કવિતામા તાજગી..?? અહીં અમેરિકામા તો.. શબ્દો પણ ફ્રોઝન(FROZEN) મળે છે!! -આદિત Share this:EmailFacebookTwitterPrint & PDFPrintLike this:Like Loading... Related
સરસ . બહુજ સરસ અને અમાંરે તો વાસી ખાવાની ટેવ ? ગરમ ગરમ ખાવાનું તો ભારતની ફૂટ પાથો પર મળે છે પણ અહી વહેચાય છે ગરીબોની ગુલામી , લુંટાય છે બાળકોની આઝાદી , આ બધું , ગરમ ગરમ મળે છે એ વાસી થતું જ નથી જવાબ આપો
સરસ . બહુજ સરસ
અને અમાંરે તો
વાસી ખાવાની ટેવ ?
ગરમ ગરમ ખાવાનું તો ભારતની ફૂટ પાથો પર મળે છે
પણ
અહી વહેચાય છે ગરીબોની ગુલામી ,
લુંટાય છે બાળકોની આઝાદી ,
આ બધું , ગરમ ગરમ મળે છે
એ વાસી થતું જ નથી